જૂનાગઢ મહાનગરપાલિકામાં એન્ટ્રી અર્થે મનપાના કર્મચારી એનસીપીના નેતા વચ્ચે માથાકુટ

જૂનાગઢ શહેરનાં રસ્તાઓના પ્રશ્ને એક આવેદનપત્ર જવાબદાર જૂનાગઢ મનપાના અધિકારીઓને આપવા માટે એનસીપીના રેશ્માબેન પટેલ મનપા કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને મહાનગરપાલિકામાં એન્ટ્રી બાબતે મનપાના કર્મચારી સાથે બોલાચાલી અથે માથાકુટ થઈ હતી. રજુઆત સમયે અને એન્ટ્રી ન આપવાના કારણે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!