ધંધુસરમાંથી ૭ મહિલાઓ જુગાર રમતા ઝડપાઈ

0

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં પીએસઆઈ ડી.જી. બડવા અને સ્ટાફે ધંધુસર ગામે જુગાર અંગે રેડ પાડતાં નવધણ ચાંદેલા, રાજીબેન ચાંદેલા, તેજીબેન વાઘેલા, જીવતીબેન ચાંડેલા, રાજીબેન દિવરાણીયા, નાથીબેન ચાંદેલા, સતીબેન ઓડેદરા, હીરીબેન ઓડેદરાને રોકડ રૂા. ર૮૯૧૦, મોબાઈલ-૩, મોટર સાયકલ-૧ મળી કુલ રૂા. ૬૦પ૮૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!