કેશોદનાં આલાપ કોલોની માંગરોળ રોડ અને મુળ નાની ઘંસારી ગામના ભરતભાઈ હાજાભાઈ હડીયાએ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી પોતાની કાયદેસરની ફરજ બજાવવા માટે હાઈવે રોડ ઉપર ટ્રાફિક શાખાનાં માણસો સાથે હેલ્મેટ અંગેના દંડની કામગીરી કરતા હતાં ત્યારે આ કામના આરોપીએ પોતાના હવાલાવાળી મોટર સાયકલ નહીં રોકતા અને ઉશ્કેરાઈ જઈ ફરજમાં રૂકાવટ કરવા અંગે મોવાણા ગામનાં જયેશકુમાર મગનભાઈ સીણોજીયા વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews