કોરોના બાદ ચીનથી ફેલાયું વધુ એક ઘાતક ઈન્ફેક્શન

રિપોર્ટ અનુસાર, ચીનમાં એક નવો બેક્ટેરીયલ ઈન્ફેક્શન લોકોમાં ફેલાયુ છે. જેને કારણે અત્યાર સુધી ૩ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. એટલું જ નહિ, આ બીમારી હવાથી પણ ફેલાઈ રહી છે. જેથી તે વધુ ઘાતક સાબિત થઈ રહી છે. તેનાથી સંક્રમિત વ્યક્તિને પહેલા તાવ આવે છે, જેને માલ્ટા તાવ નામ આપવામાં આવ્યું છે. સાથે જ તેનાથી પુરુષોમાં નપુંસતકા આવવાનો ખતરો પણ રહે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!