માણાવદર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ચાર્જ સંભાળતા સન્માન કરાયું

0

માંગરોળ ખાતેથી માણાવદર તાલુકા શિક્ષણ અધિકારી ડી.એન. ચાંગેલાની બદલી થતા તેમને ચાર્જ સંભાળ્યો હતો. આથી માણાવદર તાલુકા પ્રાથિમક શિક્ષણ ઉત્કર્ષ મંડળ દ્વારા તેમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તે ઉપરાંત માણાવદર તાલુકાનાં બીઆરસી કોડિનેટર હરેશભાઈ બોરખતરીયાની માણાવદર તાલુકા પ્રાથિમક શિક્ષણ સંઘમાં બિનહરીફ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. તેમજ મહામંત્રી તરીકે કોૈસીકભાઈ રાછડીયાની વરણી કરવામાં આવી છે. આથી જીલ્લા પ્રાથમિક શિક્ષણ ઉત્કર્ષ મંડળનાં મહામંત્રી ભરતભાઈ રાઠોડ, જયદિપભાઈ રાવલીયા, સુરેશભાઈ વાળા, નથુભાઈ ધુળા, નીકુંજભાઈ વઘેરા, નીકુલભાઈ ચુડાસમા સહિતનાં હાજર રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!