બિલખામાં મકાન સહાયનો ચેક અર્પણ કરાયો

0

બિલખામાં ભારે વરસાદને પગલે મકાન ધરાસાઈ થતા સ્વ.શ્રી નટવરભાઈ દેસાઈ (ચા વાળા)નું દુઃખદ અવસાન થયેલ હતું. બાદમાં બિલખા ગ્રામ પંચાયતની યોગ્ય રજૂઆત અને ટી.ડી.ઓ. શ્રી ચાવડાની જાહેમતના પગલે મૃતકના ધર્મ પત્ની મીનાબેન દેસાઈને સહાય પેટે રૂા.૪ લાખની સહાય મંજૂર થતા તેમને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!