જૂનાગઢ જીલ્લાનાં બે જુગારીઓ પાસા હેઠળ ધકેલાયા

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવાર, જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટી, નાયબ પોલીસ અધિક્ષક પી.જી. જાડેજા, જે.ડી. પુરોહીત (માંગરોળ)નાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢનાં નવા નાગરવાડા વિસ્તારમાં રહેતા અને જુારનો અડ્ડો ચલાવી અસામાજીક પ્રવૃતિ કરતા વિશાલ ઉર્ફે જગો વિનોદ ઉર્ફે કાળુભાઈ કડીવાર તથા માંગરોળ તાલુકાનાં બગસરા (ઘેડ) વિસ્તારનાં પ્રતાપ ગીગાભાઈ ટીંબા અસામાજીક પ્રવૃતિ કરતાં જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં ઈન્ચાર્જ પીઆઈ આર.કે. ગોહીલ, પીએસઆઈ ડી.જી. બડવા, નિકુલ પટેલ, યશપાલસિંહ જાડેજા, જીતેષ મારૂ, રાજેશ્રી દિવરાણીયા દ્વારા વિશાલ ઉર્ફે જગો વિનોદ ઉર્ફે કડીવાર તથા પ્રતાપ ગીગાભાઈ ટીંબા વિરૂધ્ધ પાસાનું વોરન્ટ ઈસ્યુ કરી અમદાવાદ તથા વડોદરા જેલ હવાલે કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!