જૂનાગઢમાં ટ્રાફિક બ્રિગેડનાં જવાનોને વિના મૂલ્યે કિટ અર્પણ

જૂનાગઢ ખાતે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કેમ્પ નાંખી લોકોને રાહતભાવે માસ્ક, સેનીટાઈઝર, નાશ મશીન સહિતની વસ્તુઓ આપવામાં આવી રહી છે. જેનો લોકોને બહોળી સંખ્યામાં લાભ લીધો છે. ત્યારે આ તકે ટ્રસ્ટનાં જયેશભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, કોરોનાની આ મહામારીનાં સમયમાં પોતાની ઉમદા ફરજ બજાવનારા જૂનાગઢ ટ્રાફીક બ્રિગેડના તમામ જવાનોને માસ્ક , સેનેટાઈઝર, નાશ મશીન વગેરે વિના મૂલ્યે આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!