Thursday, January 21

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૩૭ કેસ નોંધાયા, એકનું મૃત્યું

સમગ્ર દેશ સહીત સોરઠ પંથકમાં કોરોનાનાં કેસો કુદકે ને ભુસકે વધી રહયા છે ત્યારે જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના ગઈકાલે વધુ ૩૭ કેસ નોંધાયા છે જયારે ર૬ લોકોને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. જયારે જૂનાગઢ શહેરમાં એકનું મૃત્યુ થયેલ છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ૩૯૭ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે જેના ૩,૮૧૩ ઘરોમાં ૧૪,૯ર૪ લોકો વસવાટ કરી રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!