ભેંસાણ ચોકડી નજીક આવેલ મહીન્દ્રા શો રૂમની તિજાેરી તોડી ચોરીનો પ્રયાસ

0

લોકડાઉનને કારણે લોકો બેકારીનાં ખપ્પરમાં ધકેલાઈ જતાં અનેક લોકોએ ધંધા-રોજગાર બદલવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે અમુક લોકો ચોરીનાં રવાડે ચડી જતાં હોય તેમ જૂનાગઢ – રાજકોટ રોડ ઉપર ભેંસાણ ચોકડીનજીક આવેલ મહીન્દ્રા શો રૂમમાં પ્રવેશ કરી એકાઉન્ટ વિભાગમાં તિજાેરી તોડી રૂા.ર૦ હજારની નુકશાની કરી અને ચોરી કરવાની કોશિષ કોઈ અજાણ્યા શખ્સોએ કરી હોવાની ફરિયાદ તુષારભાઈ બાબુભાઈ (ઉ.વ.ર૭)એ તાલુકા પોલીસમાં નોંધાવતા તાલુકા પોલીસ સ્ટેશનના હે.કો. જી.કે. જાેષી વધુ તપાસ ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!