વીજળીના પ્રચંડ ધડાકા, ગર્જનાથી માણાવદર પંથક ધ્રુજી ઉઠ્યું

0

જૂનાગઢ જિલ્લાના માણાવદર પંથકમાં ગઈકાલે વિજળીના પ્રચંડ ધડાકા અને વિજળીની ગર્જનાથી માણાવદર પંથક ધ્રુજી ઉઠ્યું હતું. પ્રચંડ વિજળીના રૌદ્ર સ્વરૂપ સાથે ગઈકાલે સાંજે એક ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જાે કે કન્ટ્રોલ રૂમ દ્વારા માણાવદર શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં કયાંય પણ વિજળી પડયાનું જાણવા મળેલ નથી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!