જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાની સ્થિતિ યથાવત, વધુ ૩૭ કેસ નોંધાયા

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ હજુ પણ રોજબરોજ નોંધાઈ રહેલ છે. ગઈકાલે જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૩૭ કેસ નોંધાયા હતા અને ૩ર લોકોને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ૪ર૭ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે જેના ૪૧૩પ ઘરોમાં ૧૬૧૯૧ લોકો વસવાટ કરી રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!