ઝાલણસર સેવા સહકારી મંડળીમાં ચોરી

જૂનાગઢ તાલુકાનાં ઝાલણસર ગામે આવેલી ઝાલણસર સેવા સહકારી મંડળીમાં ચોરીનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે વિજયભાઈ ગોરધનભાઈ બામરોલીયા (ઉ.વ.૪૦)એ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે આરોપીએ ઝાલણસર સેવા સહકારી મંડળીની ઓફિસનું તાળુ તોડી ઓફિસમાં રાખેલ કબાટમાંથી રોકડા રૂા.૧ર હજારની મતાની ચોરી કરી ગયાની ફરીયાદ પોલીેસમાં નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!