જૂનાગઢની સિવિલ હોસ્પીટલમાં જ ઓક્સિજન પ્લાન શરૂ કરવા માંગણી

તાજેતરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે અને જૂનાગઢ શહેર અને જિલ્લામાં રોજબરોજ કોરોનાના કેસ વધી રહેલ છે ત્યારે જૂનાગઢની સિવિલ હોસ્પીટલમાં જ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરી અને ઘટ પડતા ઓક્સિજનની દૈનીક જરૂરિયાત પૂરી કરવા જૂનાગઢ સિવિલ હોસ્પીટલ રોગી કલ્યાણ સમિતિના ડો. જગદીશ દવે દ્વારા માંગણી કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!