જૂનાગઢનાં નરસિંહ મહેતા તળાવના વોકળામાં પડેલ આખલાનું રેસ્કયુ કરાયું

જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરના વોકળામાં આખલો પડી જતાં ફાયર વિભાગના ભૂમિત મિસ્ત્રી અને ફાયર સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને દોઢ કલાકની જહેમત બાદ દોરડા તથા જેસીબીની મદદ વડે આખલાને બહાર કાઢયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!