જૂનાગઢ દામોરકુંડ ખાતે અધિક માસનાં દર રવિવારે પુષ્ટી માર્ગીય પરપરા અનુસાર મંદિર મુકામે વિવિધ મનોરથો ઉજવવાનું મંદિર ટ્રસ્ટે નિર્ધારેલ છે. જેનાં ભાગરૂપે તા.ર૭-૯-ર૦ર૦ રવિવારનાં રોજ સાંજે પઃ૪પ થી ૮ઃ૪પ દરમ્યાન છપ્પનભોગ ઉજવાશે. મનોરથનાં દર્શનનો લાભ લેવા વૈષ્ણવોને તથા જૂનાગઢ નગરની ધર્મપ્રેમી જનતાને પધારવા શ્રી રાધા દામોદરજી ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢની યાદીમાં જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews