દેલવાડા નદીમાં બે મગર જાેવા મળતાં લોકોમાં ફફડાટ

દેલવાડા ગામની સીમમાં પસાર થતી મછુન્દ્રી નદીમાં બે વિશાળ મહાકાય મગર નદીમાં તરતી જાેવા મળતા લોકો જાેવા ઉમટી પડયા હતાં. અને નદીકાંઠે કપડા ધોતી મહિલાઓમાં ભય ફેલાયો હતો. હાલ ભારે વરસાદને કારણે વન વિભાગ દ્વારા નવાબંદર, દેલવાડા, કુડવડલી, ફાટસર, દ્રૌણ સુધી નદીમાં રેસ્કયુ કરી જાે મગર દેખાય તો પકડી લેવા લોકોમાંથી માંગણી ઉઠી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!