માસ્ક ન પહેરવા બદલ ૧૭રપ૮૭૭ વ્યકિતઓ પાસેથી રૂા.પર,૩પ,૬૧,૮૦૦નો દંડ વસુલ

0

ગુજરાત સરકારનાં ગૃહવિભાગ તથા આરોગ્યને પરિવાર કલ્યાણ વિભાગનાં ઠરાવનાં અનુસંધાને ગુજરાત રાજયના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટીયાની સ્પષ્ટ સુચના અને આદેશ અનુસાર રાજયનાં તમામ શહેરો અને જીલ્લામાં જાહેર સ્થળોએ જાહેરમાં થુકવા અને માસ્ક ન પહેરવા જેવા ગુના સબબ દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. તા.૧પ-૬-ર૦ર૦ થી તા.ર૪-૯-ર૦ સુધીમાં ૧૭રપ૮૭૭ વ્યકિતઓ પાસેથી રૂા.પર,૩પ,૬૧,૮૦૦નો દંડ વસુલવાની કામગીરી કરવામાં આવેલ હોવાનું જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!