મહારાષ્ટ્ર વિકાસ અઘાડી કૃષિ બિલોની વિરૂદ્ધ, રાજ્યમાં તેનો અમલ થવાની સંભાવના નથી

0

આ સપ્તાહની શરૂઆતમાં સંસદમાં સરકાર દ્વારા પસાર કરાયેલા ત્રણ વિવાદસ્પદ કૃષિ બિલનો વિરોધ કરવા દેશભરના ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યમંત્રી બાબાસાહેબ થોરાટે કહ્યું હતુ કે કોંગ્રેસ ઉપરાંતરૂ મહારાષ્ટ્ર વિકાસ અઘાડી પણ કૃષિ બિલની વિરૂદ્ધ છે. સંસદ દ્વારા પસાર કરાયેલા કૃષિ બિલોનું અમે વિરોધ કરીએ છીએ. મહારાષ્ટ્ર વિકાસ અઘાડી (સ્ફછ) પણ તેની વિરૂદ્ધ છે. ખેડૂતોનું ઉત્પાદન વેપાર અને વાણિજ્ય બિલ ર૦ર૦ (વૃદ્ધિ અને સુવિધા) અને ખેડૂતો (સશક્તિકરણ અને સંરક્ષણ) ભાવ ખાતરીનો કરાર અને કૃષિ સેવાઓ બિલ, ર૦ર૦ રવિવારે સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યા હતા, થોરાટે વધુમાં કહ્યું હતું કે અમે મહારાષ્ટ્ર રાજ્યમાં તેનો અમલ નહીં કરવાનો નિર્ણય કરીશ.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!