મહારાષ્ટ્રમાં કૃષિ બિલ લાગુ નહીં કરવામાં આવે નાયબ મુખ્યમંત્રી પવાર

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે કહ્ય્šં કે, મહારાષ્ટ્રમાં કૃષિ બિલ લાગુ કરવામાં આવશે નહીં. પૂણેમાં મીડિયા સાથે વાત કરતા અજિત પવારે ઘોષણા કરી હતી કે, ‘અમે હાલમાં બિલનો અભ્યાસ કરી રહ્યા છીએ, પરંતુ આ બિલ ઉતાવફ્રમાં પસાર કરવામાં આવ્યા છે. જેથી કૃષિ બિલને મહારાષ્ટ્રમાં લાગુ કરવામાં આવશે નહીં. મહત્ત્વનું છે કે, મહારાષ્ટ્રમાં પણ કૃષિ બિલના વિરોધમાં ખેડૂતો રસ્તા ઉપર ઉતર્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!