કલ્યાણપુરમાં ધમધમતા ખનીજ ખનન ઉપર એલસીબી પોલીસ ત્રાટકી રૂા. ૩૩.૧૦ લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકો ખનીજ ચોરી માટે કુખ્યાત બની રહ્યો છે. અગાઉ અનેક વખત કલ્યાણપુર તાલુકામાં અવારનવાર મોટાપાયે ખનીજ ચોરી ઝડપાઈ હતી. આ વચ્ચે ગુરૂવારે રાત્રે દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પોલીસે ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુરના મેવાસા ગામેથી ખનીજ ચોરી કરતા હદુ દેવાત લગારીયા, બુઘ્ધા પરબત સાખરા, ગઢવી મંગા ભીખા લુણાને ઝડપી લઇ, કુલ રૂકॅ૩૩.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!