જૂનાગઢ જિલ્લા બિનસરકારી(ગ્રાન્ટેડ) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંઘ સંકલન સમિતિની બેઠક યોજાઈ

જૂનાગઢમાં શ્રી ન્યુ બેસ્ટ ઈંગ્લિશ સ્કુલ ખાતે જૂનાગઢ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંઘ સમિતિની બેઠક અધ્યક્ષ એન.કે. માંડવીયા અને પ્રમુખ એચ.એમ. લુણાગરીયાના વડપણ હેઠળ, મહામંત્રી એન.કે. સોનારાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જેમાં વિવિધ ઘટક સંઘોના સંચાલક મંડળ, આચાર્ય મંડળ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ, વહીવટી કર્મચારી સંઘ, વ્યયામ સંઘના વર્તમાન પ્રશ્નોની છણાવટ, ચર્ચા કરી જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરવાનું ઠરાવવામાં આવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!