જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૩૩ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૩૩ કેસ નોંધાયા હતા અને ૩૮ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ૧૩૦ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે જેના ૯૯૮ ઘરોમાં ૩૮૬૪ લોકો વસવાટ કરી રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!