માળીયા હાટીનાના આંબેચાના યુવાનનું બાઇક સ્લીપ થઇ જતાં મૃત્યું

માળીયા હાટીના તાલુકાના આંબેચા ગામે રહેતાં ભરતભાઇ રમેશભાઇ વાઘેલા(ઉ.વ.૨૫) નામના યુવાનનું ગામના પાદરમાં બાઇક સ્લીપ થઇ જતાં ઇજા થતાં સારવાર દરમ્યાન મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!