દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના દસ પોઝિટિવ કેસ નોંધાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે સોમવારે ભાણવડના ચાર, ખંભાળિયાના ત્રણ, દ્વારકાના બે અને કલ્યાણપુરના એક મળી કુલ ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ૧૫ દર્દીઓ સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં ૪૯ એક્ટિવ કેસ હોવાનું જાહેર થયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!