પત્રકાર રાજેશભાઈ રૂપારેલીયાનાં પુત્ર રિશીનો આજે જન્મદિવસ

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પત્રકાર તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ રૂપારેલીયાનાં યુવાન પુત્ર રિશી રૂપારેલીયાનો આજે ૧૮નો જન્મદિવસ છે. રિશી અભ્યાસ સાથે દ્વારકાની પ્રખ્યાત સોશ્યલ મીડીયા દેવભૂમિ ન્યૂઝનું કામ સંભાળી રહ્યા છે. ત્યારે રિશીનાં મિત્ર વર્તુળ એવા રિધ્ધિ સિધ્ધિ યુવા ગ્રુપનાં સામાજીક કાર્યકર તરીકે પણ સેવા આપી રહ્યા છે. તેમનાં જન્મદિવસ ઉપર તેમનાં મિત્રો વર્તુળએ તેમને શુભેચ્છાઓ પણ આપી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!