ડાન્સની દુનિયામાં જૂનાગઢનાં મોનાર્ક ત્રિવેદીની વધુ એક સિધ્ધી

0

ખૂબ નાની ઉમરમાં મોટું નામ રોશન કરનાર જૂનાગઢના મોનાર્ક ત્રીવેદીએ વધુ એક ઉંચાઈ સર કરી છે. જૂનાગઢમાં ૧૦ વર્ષની ઉંમરે ડાન્સની દુનીયામાં કદમ રાખનાર મોનાર્ક ત્રીવેદીએ અનેક ટીવીના ડાંસ રિયાલિટી શો કરીને ખૂબ મોટી લોક ચાહના મેળવી છે ત્યારે વધુ એક ડાંસ શોમાં ગ્રાન્ટ ફીનાલે સુધી પહોંચી અને વિનર બન્યા છે.Flipkart એપ ઉપર નવો ડાંસ શો શરૂ થયો હતોThe great India dance off માં મોનાર્ક ત્રીવેદીની સાથે દેશના ટોપ ૧૦ ડાંસરોમાંથી મોનાર્ક ત્રીવેદી ફાઈનલ સુધી પોહચીને વિનર થયો અને જૂનાગઢનું ગૌરવ વધાર્યું સાથે ગુજરાતનું નામ રોશન કર્યું છે. આજે દેશભરના લાખો લોકો મોનાર્ક ત્રીવેદીને શુભેચ્છા સાથે અભિનંદન આપી રહ્યા છે. હવે મોનાર્ક ત્રીવેદી મુંબઈમાં સ્થાય થઈને હવે વિદેશની ધરતી ઉપર ડાન્સ કરવાનું મન બનાવી લીધું છે અને દેશનું નામ રોશન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!