કેશોદ પંથકના જુગારના ત્રણ ફરારી ઝડપાયા

0

પો.સબ.ઇન્સ પી.જે.બોદર તથા હેડ કોન્સ. પ્રદીપભાઈ ગોહિલ તથા પો.હેડ કોન્સ. જયપાલસિહ ગોહિલ પો.હેડ. કોન્સ રમેશભાઈ માલમ સંજયભાઈ વઘેરાં, સંજયભાઈ ખોડભાયાએ રીતે નાઓની ટીમ દ્વારા જૂનાગઢ તાલુકા પો.સ્ટે. ગુ.ર.ન. સેકન્ડ.નં.૧૦૮/૧૯ જુગારધારા કલમ ૪, ૫ મુજબના કામે ગુન્હામાં છેલ્લા ૧ વર્ષથી નાસતો ફરતા આરોપી ભગવાનજી નરસીભાઈ ત્રાંબડીયા રે.કેશોદ, કૌશિક જગુભાઈ ગરાળા રે.કેશોદ, વશરામ જશમતભાઈ ઘોડાસરા રે.કરેણી તા.કેશોદ વાળાં ઇસમો જુગારના કેસમાં છેલ્લા ૧ વર્ષથી નાસતા ફરતા હતા અને તેના રહેણાંક મકાને અવાર નવાર તપાસ કરતા મળી આવતા ન હોય અને પોલીસની પકડથી ભાગતા ફરતા હતા પેરોલ ફર્લો સ્કોડને બાતમી રાહે હકીકત મળેલ કે આ ઇસમો જૂનાગઢ બસ સ્ટેશન બહાર સર્કલ પાસે ઉકત ઇસમો હાજર છે ત્યાં તપાસ કરતા ઉકત ઇસમોને પો.કોન્સ સંજયભાઈ વઘેરાંએ ઓળખી બતાવતા અને તેઓ જુગારના ગુન્હામાં સંડોવાયેલ હોવાનું જણાવતા આ ત્રણેય ઇસમોને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરવા જૂનાગઢ તાલુકા પોસ્ટેને સોંપવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!