જૂનાગઢ : આવતીકાલે સરકારી પૂસ્તકાલયમાં ગાંધી પ્રદર્શન યોજાશે

0

પુ. મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિની દ્વિવાર્ષિક ઉજવણી આવતીકાલે પૂર્ણ થનાર હોય તે નિમિત્તે કોલેજ રોડ સ્થિત સરકારી જિલ્લા પૂસ્તકાલયમાં ગાંધી પ્રદર્શન યોજાશે જેમાં ગાંધીજીના જૂના ફોટાઓ, મુલ્યવાન ટિકીટો અને ગાંધીજીના જીવન કવન ઉપરના પૂસ્તકો સવારે ૧૦ થી ૬ વાગ્યા સુધી પ્રદર્શિત કરાશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!