ઓખા નગરપાલિકામાં છેલ્લા ચાર દાયકાથી વધુ સમય સુધી ફરજ બજાવતાં અને હાલમાં એકમાત્ર કાયમી કર્મચારી એવા સીનીયર કલાર્ક રમેશ એમ. સામાણી વયમર્યાદાનાં કારણે ગઈકાલે સેવાનિવૃત થયા હતાં. વર્ષ ૧૯૭૮ની સાલમાં ઓખા ગ્રામ પંચાયતના સમયમાં પટ્ટાવાળાથી ફરજ શરૂ કરનાર રમેશભાઈ સામાણીએ ૪ર વર્ષ સુધીની સફરમાં સેક્રેટરી, કલાર્ક, સીનીયર કલાર્ક અને આસી. ચીફ ઓફીસર તરીકે સેવા બજાવેલ હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews