જૂનાગઢનાં જાણીતા ભીડી જવેલર્સનાં ભરતભાઈ ભીડીનું ફેકસબુક એકાઉન્ટ હેક થતા આવેદનપત્ર અપાયું

જૂનાગઢનાં વિશ્વ હિન્દુ પરિષદનાં અધ્યક્ષ અને જાણીતા ભીડી જવેલર્સનાં ભરતભાઈ ભીડીનું ફેસબુક એકાઉન્ટ હેક કરી અને પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હોવાને અને ઓનલાઈન પેમેન્ટ કરવાની માંગણીનાં બનાવ અંગે ગઈકાલે વિશ્વ હિન્દુ પરિષદનાં કાર્યકરતા-આગેવાનોએ એસઓજીનાં પીઆઈ વાળાને આવેદનપત્ર આપી અને તાત્કાલીક પગલા ભરવાની માંગણી કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!