ગિરનાર રોપવે પ્રોજેકટ પૂર્ણતાને આરે : અંબાજી મંદિર, અપર સ્ટેશન ઉડન ખટોલાનો પ્રથમ વિડીયો સામે આવ્યો

0

જૂનાગઢ સહિત સોરઠની જીવાદોરી સમાન રોપવે યોજના હવે પૂર્ણતાને આરે પહોંચી છે. આ પ્રોજેકટ અંતર્ગત કામગીરી લગભગ પુરી થવા જઈ રહી છે ત્યારે અંબાજી મંદિર ખાતે આવેલા અપર સ્ટેશન ઉડન ખટોલાનો પ્રથમ વિડીયો સામે આવ્યો છે અને ટૂંક સમયમાં રોપવે શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!