જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૩ર કેસ નોંધાયા


જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૩પ કેસ નોંધાયા હતા અને ૪૪ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ૧પ૬ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે જેના ૧૩૧૦ ઘરોમાં ૫૧૬૯ લોકો વસવાટ કરી રહેલ છે.
કોવીડ અપડેટમાં નોંધાયેલ કેસો
જૂનાગઢ શહેર-૧૨, જૂનાગઢ ગ્રામ્ય-૩, કેશોદ-૩, ભેંસાણ-૨, માળીયા-૩, માણાવદર-૩, મેંદરડા-૨, માંગરોળ-૦, વંથલી-૧, વિસાવદર-૨ મળી કોરોનાના કુલ ૩૫ કેસ નોંધાયેલ છે.

error: Content is protected !!