સાબલપુર – ધોરાજી હાઈવે રોડ ઉપરથી દેશી બનાવટની પિસ્તોલ અને કાર્તિસ સાથે એક ઝડપાયો

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચના પીેએસઆઈ બી.જી. બડવા અને સ્ટાફે ચોકકસ બાતમીના આધારે ગઈકાલે સાબલપુર -ધોરાજી હાઈવે રોડ ઉપરથી મુકેશ રામપ્રસાદ દુહારે (ઉ.વ.ર૧) રહે.ઈશ્વરી ગામ થાના નયાગાવ તાલુકો ભીંડવાળાને દેશી હાથ બનાવટની નંગ-૧ રૂા.રપ હજારની કિંમત તથા ફુટેલ કાર્ટિસ એક મોબાઈલ વગેરે મળી ર૬ હજારનો મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. તેની પુછપરછ હાથ ધરતાં આ પિસ્તોલ સતિષા જમ્બરસીૅઘ દોહરેએ જૂનાગઢના કોઈ શખ્સને આપવા માટે આપી હતી તેમ જણાવ્યું હતું. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!