ગાંધીજયંતી નિમિત્તે જૂનાગઢમાં પોલીસની ગાંધીગીરી : મફતમાં માસ્ક પહેરાવી કરી કામગીરી

હાલનાં સંજાેગોમાં કોરોના વાયરસનાં સંક્રમણ અટકાવવા જૂનાગઢ પોલીસ દ્વારા લોકોનાં હિતમાં ગાંધીજયંતીનાં તહેવાર નિમિત્તે ગાંધીગીરી કરી મફતમાં માસ્ક પહેરાવી જાગૃતી લાવવાનાં નવતર પ્રયોગથી જૂનાગઢ પોલીસની સર્વત્ર સરાહના થઈ રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!