શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં ષોડશોપચાર પૂજન તથા આરતી યોજાઈ

0

સુપ્રસિધ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે અધિકમાસ નિમિત્તે ભવ્ય ષોડશોપચાર પૂજન તથા આરતી કરવામાં આવેલ હતી તેમજ શ્રી કષ્ટભંજનદેવને વિશેષ શણગાર ધરાવવામાં આવેલ હતો જેમાં ઘરે બેઠા ઓનલાઈન ભવ્ય ષોડશોપચાર પૂજનનાં દર્શનનો લાભ યુ-ટયુબ દ્વારા લીધેલ હતો તથા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા સર્વે જગતના જીવ માત્રની સુખાકારી માટે અને વિશ્વશાંતિ માટે સંપૂર્ણ માસમાં સવા લાખ શ્રી હનુમાન ચાલીસા પાઠ પઠન હાલ શરૂ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!