જૂનાગઢ રઘુનાથજી હવેલી ખાતે છપ્પન ભોગ મનોરથનું કરાયું ભવ્ય આયોજન

અધિક માસ નિમિત્તે જૂનાગઢમાં ગંધ્રપવાડા લેઈન ખાતે આવેલ પૌરાણિક રઘુનાથજી હવેલી ખાતે છપ્પન ભોગ મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. રઘુનાથજી હવેલીના મુખ્યાજી હિતેશભાઈ પુરોહિતના માર્ગદર્શન હેઠળ મંદિર ખાતે ભાવિકોએ કોરોના અંગેના સરકારી નિયમોની અમલવારી સાથે દર્શનનો લાભ લીધો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!