શીલ અને ચોરવાડ પંથકમાં જુગાર દરોડા : ૯ સામે કાર્યવાહી

શીલ પોલીસ સ્ટેશનનાં પો.કો. દેવશીભાઈ દાનાભાઈ અને સ્ટાફે સામરડા ગામે જુગાર અંગે દરોડો પાડતાં ૬ શખ્સોને રૂા.ર૬પ૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી કરી છે. જયારે ચોરવાડ પોલીસ સ્ટેશનનાં હે.કો. ડી.એમ.કાગડા અને સ્ટાફે ખાણીયા સીમ વિસ્તારમાંથી ૩ શખ્સોને રૂા.૧૦૧૦ના રોકડ મુદામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!