જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૩૧ કેસ નોંધાયા, પ૧ દર્દી સ્વસ્થ થયા

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૩૧ કેસ નોંધાયા હતા અને ૫૧ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૬, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૩, ભેંસાણ-૧, માળીયા- ૦, માણાવદર-૧, મેંદરડા- ૧, માંગરોળ-૦, વંથલી-૧, વિસાવદર-૮ સહિત કોરોનાના કુલ ૩૧ કેસ નોંધાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!