ચોરવાડ ખાતે જુગાર દરોડો

0

ચોરવાડનાં હે.કો. પી.એસ.કરમટા અને સ્ટાફે જુગાર અંગે દરોડો પાડતા ચાર શખ્સોને રૂા.૧૭૪૦૦ની રોકડ સાથે જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!