માળિયાહાટીના તાલુકાનાં આંબેચા ગામ નજીક મોટરસાયકલ સ્લીપ થતા યુવાનનું મૃત્યું

0

માળિયાહાટીના તાલુકાનાં આંબેચા ગામ નજીક નર્સરી પાસે મોટર સાયકલ જીજે-૧૧-સીઈ- ૧૩૬પનાં સ્લીપ થતાં ચાલક ભરતભાઈ રમેશભાઈ વાઘેલા (ઉ.વ.રપ) નું ગંભીર ઈજા થવાને કારણે મૃત્યુ થયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!