દ્વારકામાં જાળીમાં ફસાયેલા કોબ્રા સાપનું રેસ્કયુ

દ્વારકા નજીક ગોરીંજા વાડી વિસ્તારમાં કોબ્રા સાપ જાળીમાં ફસાઈ જતા દ્વારકા નગરપાલિકા ફાયર વિભાગની ટીમના વિઘાભા કેર અને પ્રવીણ કાપડી દ્વારા રેસ્કયુ કરી સાપને બહાર કાઢવામાં આવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!