જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ૩૭ કેસ, પ૦ દર્દીઓ સ્વસ્થ થયા

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૩૭ કેસ નોંધાયા હતા અને ૫૦ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૭, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૬, ભેંસાણ-૧ માળીયા-૧, માણાવદર-૩, મેંદરડા- ૧, માંગરોળ-૧, વંથલી-૩, વિસાવદર-૩ સહિત કોરોનાના કુલ ૩૭ કેસ નોંધાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!