જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ર૯ કેસ નોંધાયા, સાજા થયા

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ર૯ કેસ નોંધાયા હતા અને ૩૫ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧ર, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૫, ભેંસાણ-૭ માળીયા-૦, માણાવદર-૦, મેંદરડા- ૧, માંગરોળ-૨, વંથલી-૦, વિસાવદર-૧ સહિત કોરોનાના કુલ ર૯ કેસ નોંધાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!