જૂનાગઢમાંથી ૧૬ બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો

0

જૂનાગઢ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પો.કો. ડાયાભાઈ કાનાભાઈ અને સ્ટાફે ચોકકસ બાતમીના આધારે લેપ્રેસી હોસ્પિટલ નજીક હનીફ ઈમ્તીયાઝના મકાનની પાછળનાં ભાગે આવેલ અવાવરૂ ઝાડીઓમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૧૬નો મુદામાલ એક પ્લાસ્ટીકના બાચકામાંથી રાખ્યો હોય તે ઝડપી લેવામાં આવેલ છે. આ રેઈડ દરમ્યાન આરોપી હાજર નહીં મળી આવતાં તેના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!