પ્લાસવા ગામેથી ૬.૬૭ લાખની ખનીજચોરી ઝડપાઈ, બે સામે ફરીયાદ

જૂનાગઢ ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાના રોયલ્ટી ઈન્સ્પેકટર હિરેન પી. ચંડેરાએ રમેશભાઈ નાથાભાઈ રાઠોડ તથા હસમુખભાઈ અમુભાઈ નાથપરા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીઓ દ્વારા તેમજ ટ્રેકટરોના માલીકો તથા ડ્રાઈવરો સામે ૧૦૩૬.૦૬ મે.ટન બિલ્ડીંગ લાઈમ સ્ટોન ખનીજનું બિન અધિકૃત ખનન કરી રૂા.૬,૬૭,૧૮પ/-ની કિંમતની સરકારી મિલકતની ચોરી કરવા અંગે ફરીયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!