દ્વારકામાં દ્વારકાધીશજીને પુષ્પ સિંગાર નાવ મનોરથના દર્શન યોજાયા

0

યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં પવિત્ર પુરૂષોત્તમ માસમાં આસો સુદ.૧૦ દસમના સોમવારના દિવસે સાંજે પૂજારી પરિવાર દ્વારા દ્વારકાધીશને પુષ્પ શણગાર કરવામાં આવ્યા હતા. તેમજ નીજ મંદિરમાં પૌરાણિક કુંડમાં પવિત્ર જળ ભરી ઠાકોરજીના બાલ સ્વરૂપને નાવમાં બેસાડી મનોરથ યોજવામાં આવ્યો હતો. આ દર્શનનો લાભ બહોળી સંખ્યામાં ભાવિકોએ લીધો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!