જૂનાગઢ : વરલી ભકત ઝડપાયો

0

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં પો.કો. કરશનભાઈ જીવાભાઈએ માધવ ચાની બાજુાં દોલતપરા માર્કેટીંગ યાર્ડ પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા શૈલેષ પરમારને રોકડ રૂા. ૧પર૦ સાથે ઝડપી લીધેલ છે. જયારે નાસી જનાર સીલો પરમારને ઝડપવા ચક્રો ગતીમાન કરેલ છે.
ચોરવાડનાં ખેરા ગામે પાંચ જુગારીઓ ઝડપાયા
ચોરવાડનાં પો.હે.કો. ડી.એચ. કોડીયાતર અને સ્ટાફે ખેરા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચા રાઠોડ, રવી રાઠોડ, જયેશ વાજા, હિતેષ વાજા અને સુભાષ વાસણને રોકડ રૂા. ૧૯રપ૦ સાથે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!