માણાવદરમાં રોકડ, દુબઈનાં રીયાલ તથા ચલણી સિકકાની ચોરી

માણાવદરના વિજયભાઈ ભગવાનજીભાઈ મશરૂ (ઉ.વ.પ૪)એ એક અજાણ્યા શખ્સ વિરૂધ્ધ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આરોપીએ ફરીયાદીના ઘરની ઓસરીના દરવાજાે તોડી અંદર પ્રવેશી રોકડ રૂા.૪૦ હજાર તથા ડોલરના ચલણી સિકકા નંગ-૮ તેમજ દુબઈના રીયાલ નોટ નંગ પ વગેરેની ચોરી કરી ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા માણાવદરનાં હે.કો. વી.જે. સિસોદીયા વધુ તપાસ ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!