:: અવસાન નોંધ ::

જૂનાગઢ : રમણીકલાલ નાથાલાલ પુરોહીતનાં ધર્મપત્ની દમયંતીબેન તે કમલેશભાઈ પુરોહીત (કોર્પોરેશન ફાયર વિભાગ), ધિરેનભાઈ, જલ્પાબેનનાં માતા, નાની મોણપરી સ્વ. ત્રંબકલાલ શિવલાલ પંડયાનાં બહેનનું
તા. ૧૩-૧૦-ર૦ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તથા સાદડી તા. ૧પ-૧૦-ર૦ ગુરૂવારનાં રોજ સાંજે ૪ થી ૬ ટેલીફોનીક રાખેલ છે. કમલેશભાઈ-૯૮રપ૭ ૭ર૦૦૩, ધીરેનભાઈ-૯૯ર૪૪ ૧૧ર૦૧, જલ્પાબેન-૮ર૦૦૭ ૮૦૭૬૮.
રાજકોટ : ગુર્જર સુતાર ચંદ્રેશભાઈ રમણીકભાઈ ગજજર (ધ્રાંગધરીયા) (ઉ.વ. પ૬) તે સ્વ. રમણીકભાઈ નારણભાઈ ગજજરનાં પુત્ર, બિનેશભાઈ, લીલાબેન વિજયકુમાર અંબાસણા, નયનાબેન અશ્વીનકુમાર વડગામાનાં મોટાભાઈ, મૌલિકભાઈ, બિંદીયાબેન પથિકકુમાર વડગામાનાં પિતા, ગિરીશભાઈ છગનભાઈ કરગથરા (જૂનાગઢ-ચોકી)ના બનેવીનું તા. ૧૧-૧૦-ર૦નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. બિનેશભાઈ-૯૮ર૪૮ ૮ર૪૧૩, મૌલિકભાઈ-૯૯ર૪૧ ૩૧૩૪૪.
ઉના : કનૈયાલાલ ગોકળદાસ લુકકાનાં પુત્ર જયરાજભાઈ (લાલાભાઈ) લુકકા (ઉ.વ. ૪૮) તે રીટાબેન પ્રકાશકુમાર ચંદ્રાણી, સાધનાબેન ભરતકુમાર, ચેતનાબેન રમેશકુમાર દેવાણી, ભરતભાઈના ભાઈ, રવી, ભવ્યના પિતા, અરવિંદભાઈ ધનજીભાઈ રાયઠઠ્ઠા (ગડુવાળા)ના જમાઈનું તા. ૧ર-૦-ર૦નાં રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૧પ-૧૦-ર૦ ગુરૂવારનાં રોજ સાંજે ૪ થી ૬ તેમનાં નિવાસ સ્થાન સાજણનગર ઉના ખાતે રાખેલ છે. શ્વસુરપક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!